થોડા દિવસ પહેલા અમે અમારા માતા પિતા ની લગ્ન જયંતી ની ૫૦ મી વર્ષગાંઠ ઉજવી. તે સંદર્ભે અમે ગુજરાતી માં ઘણું બધું લખેલું. લોકો એ જોડણી માટે ઘણી ભૂલો કાઢી પણ પરંતુ તેમાં લખાયેલા વિચારો વિષે ખુબ બધા વખાણ મળ્યા. આજથી અમે (શિલ્પા અને ચિંતન) કંઈક લખવાનું શરુ કરીશું.
અમે આશા રાખીએ છીએ કે આપ સૌને તેમાં મજા પડશે.
તા. ક. : જોડણી ભૂલ કાઢવી નહિ... કારણ કે ... અમે બંને બી.કોમ. વાળા છીએ...આ જાણ્યા પછી પણ જો તમે અમારી ભૂલ કાઢશો તો મારી મમ્મી ને કહી દઈશ...
અમે આશા રાખીએ છીએ કે આપ સૌને તેમાં મજા પડશે.
તા. ક. : જોડણી ભૂલ કાઢવી નહિ... કારણ કે ... અમે બંને બી.કોમ. વાળા છીએ...આ જાણ્યા પછી પણ જો તમે અમારી ભૂલ કાઢશો તો મારી મમ્મી ને કહી દઈશ...
સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
ReplyDeleteજીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી.
જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી.
શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી.
ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.
- અશરફ ડબાવાલા એ લખ્યું અને મેં (કેતન લખતરિયા ) એ કોપી મારી !!!